સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણું ઉપયોગમાં લેવાય છે?

  • A

    પ્રોપીઓની બેક્ટેરિયમ

  • B

    જીઓટ્રાઈકમ

  • C

    પેનીસિલીયમ

  • D

    સ્ટ્રેપ્ટોકોકસ

Similar Questions

બેકટેરિયા દૂધમાં વૃધ્ધિ પામી શેના નિર્માણ દ્વારા દૂધને જમાવે છે ?

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા

વિટામીન $ B_{12 } $ ની ગુણવત્તામાં વધારો કરતાં બેકેટરીયા ........... .

બ્રેડ બનાવવા માટે વપરાતા સૂક્ષ્મજીવો એ.