જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અટકાવવા કોણ મદદરૂપ છે ?

  • A

    $LAB$

  • B

    ફુગ

  • C

    પ્રોપિયોની બેક્ટેરિયમ

  • D

    પેનિસિલિયમ નોટેટમ

Similar Questions

નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?

ઢોંસા અને ઇડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા $ LAB$ ને આભારી છે ?

આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા

દૂધને જમાવવા માટે $LAB$  દ્વારા ....

લેક્ટીક એસિડ બેક્ટેરિયા $(LAB)$  દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ...........વધારી તેને પોષણ યુક્ત બનાવે છે.