$S -$ વિધાન : $LAB$ દૂધનું દહીમાં રૂપાંતરિત કરે છે.
$R - $ કારણ : $LAB $ દ્વારા અમ્લો ઉત્પન્ન થાય છે.
$ S $ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R $ એ $S $ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
$LAB$ દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?
પામ ઉપરાંત કઈ વનસ્પતિને આથવણ પ્રક્રિયામાં પસાર કરી તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે ?
દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $ LAB $ માંથી શું સર્જાય છે?
સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણું ઉપયોગમાં લેવાય છે?
વિધાન $X $: $LAB$ પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.