કયા પ્રકારના ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા જોવા મળે છે ? તેની ઉપયોગિતા ચર્ચો.
સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય, જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા (Lactic acid bacteria $-LAB$ ) કહીએ છીએ. તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન, $LAB$ અમ્લો (acids) સર્જે છે જે દૂધને જમાવે (coagulate) છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય (inculum) કે આરંભક (starter) ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો $LAB$ ધરાવે છે. જે અનુકૂળ તાપમાને ગણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. જે વિટામિન $B_{12}$ ની માત્રા વધારી પોષણસંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં $LAB$ એક લાભદાયી ભૂમિકા ભજવે છે.
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
નીચેના $(A-D)$ ચાર વિધાનો વાંચો અને તેમાંથી ક્યાં બેમાં ભૂલો છે.
$(A)$ લોટ કે જે ઢોસા અને ઈડલી બનાવવા વપરાય છે તેનું
આથવણ ફૂગ અને લીલ દ્વારા થાય છે.
$(B)$ ટોડી, કે જે દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે તે - તાડના સપના આથવણ દ્વારા બનાવાય છે.
$(C)$ સ્વિસ ચીઝમાં રહેલા મોટા છિદ્રો પ્રોપીઓની બેક્ટરિયમ શર્માની દ્વારા મોટા જથ્થામાં મિથેનના ઉત્પાદનના કારણે હોય છે.
$(D)$ આપડાં જઠરમાં લેક્ટિક એસિડ બેક્ટરિયા રોગકારક સૂક્ષ્મજીવોને અટકવવા ઉપયોગી ભાગ ભજવે છે.
નીચેનામાંથી ક્યા બે વિધાનોમાં ભૂલો છે?
દૂધને જમાવવા માટે $LAB$ દ્વારા ....
$S -$ વિધાન : $LAB$ દૂધનું દહીમાં રૂપાંતરિત કરે છે.
$R - $ કારણ : $LAB $ દ્વારા અમ્લો ઉત્પન્ન થાય છે.
દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી?