$S $ - વિધાન :કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે
$.R $ - કારણ :રોકવી ફોર્ટ ચીઝ પર બૅક્ટેરિયાનું સંવર્ધન કરાય છે.
$S$ અને $ R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $ R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $ R$ સાચું છે.
દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર સજીવો કયા છે?
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?
નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?
કયા પ્રકારના ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા જોવા મળે છે ? તેની ઉપયોગિતા ચર્ચો.