$LAB$ દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?
કેટલાક પ્રોટીનને પચાવે છે.
વિટામિન $ B_{12} $ ની ગુણવત્તામાં વધારો કરે છે.
નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.
ઉપર્યુક્ત બધાં જ
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા
દૂધને દહીમાં પરિવર્તીત કરી વિટામીન $B_{12}$ ની માત્રામાં વધારો કોણ કરે છે?
નીચેનાંમાંથી કયું વિધાન $ LAB $ ની અગત્યતા દર્શાવતું નથી ?
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?