વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
વિધાન $Q $ : $ LAB$ વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.
વિધાન $P$ સાચું, વિધાન $ Q$ ખોટું છે.
વિધાન $ P$ અને $Q$ બંને ખોટા છે.
વિધાન $ Q$ સાચું છે એન વિધાન $P$ ખોટું છે.
વિધાન $ P$ અને $Q$ બંને સાચાં છે.
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?
ઢોંસા અને ઇડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા $ LAB$ ને આભારી છે ?
તમે કયા ખોરાકમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા $(LAB)$ જોઈ શકો છો? તેઓનાં કેટલાંક ઉપયોગી પ્રયોજનો જણાવો.
સૂક્ષ્મજીવો ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કયો ઉત્પન્ન કરે છે ?
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા