સેકેરોમાયસીસ સેરેવીસી...
બેકર્સ યીસ્ટ છે.
બ્રેવર્સ યીસ્ટ છે.
$ A $ અને $ B$ બંને
મોલ્ડ પ્રકારની ફૂગ છે.
તાજા દૂધમાં ઉમેરવામાં આવતું નિવેશદ્રવ્ય જે દૂધને દહીંમાં ફેરવે છે,અહીં નિવેશદ્રવ્ય તેનાં માટે વપરાયો છે.
ઢોંસા અને ઈડલી બનાવવા માટેનું ખીરું કયા સજીવો દ્વારા બને છે અને તે શાને કારણે ફુલેલુ દેખાય છે ?
એવા સૂક્ષ્મજીવનું નામ આપો જે સ્વિસ ચીઝની બનાવટમાં ઉપયોગી છે.
$LAB$ નો ઉપયોગ નીચે આપેલ પૈકી શેમાં થાય છે ?
વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?