યાદી $-I$ અને યાદી $-II$ મેળવો.
યાદી $ - I$ | યાદી $ - II$ |
$(a)$ એસ્પરજીલસ નાઈઝર | $(i)$ એસેટીક એસિડ |
$(b)$ એસીટોબેક્ટર એસીટી | $(ii)$ લેક્ટીક એસિડ |
$(c)$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલીકસ | $(iii)$ સાઈટ્રીક એસિડ |
$(d)$ લેક્ટોબેસીલસ | $(iv)$ બ્યુટીરીક એસિડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a) -(b)- (c)- (d)$
$(iii) -(i)- (iv) -(ii)$
$(i) -(ii) -(iii) -(iv)$
$(ii)- (iii)- (i) -(iv)$
$(iv)- (ii)- (i)-(iii)$
કીટકોના નિયંત્રણ માટે ભક્ષકોનો ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહે છે?
$IARI$ નું પૂર્ણનામ....
બેક્ટરિયા કે જે સંયુક્ત રીતે બાયોગેસ ઉત્પાદન માટે જવાબદાર છે તેને.
રોકવીફોર્ટ ચીઝ પર ......... નું સંવર્ધન કરાય છે.
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?