વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R $ બંને સાચાં છે પરંતુ $R $ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $ R $ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?
નીચેનામાંથી એન્ટીબાયોટીકને ઓળખો.
યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.
$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?
નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?