માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
પેનિસિલિન, બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, દહીં.
ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે જેને ........ કહે છે.
નીચે આપેલ પૈકી અસંગત જોડ કઇ છે ?
પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી
અસંગત વિકલ્પ પસંદ કરો.