$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
$ S $ અને $ R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.
$ S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$S$ સાચું છે અને $ R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :
$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.
$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.
$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.
$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?