નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?

  • A

    એગ્રોબેક્ટેરિયમ

  • B

    રાઈઝોબિયમ

  • C

    નોસ્ટેક

  • D

    માયકોરારહાઈઝા

Similar Questions

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?

શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....

$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?