છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
છોડને ફોસ્ફરસ સરળતાથી પ્રાપ્ત થાય છે.
છોડનાં મૂળ પર થતી જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે.
$ A$ અને $B $ બંને.
છોડને રોગપ્રતિકારક શક્તિ તેમજ $N_2$ સરળતાથી પ્રાપ્ત થાય છે.
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-