નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?
બેકટેરિયા
ફૂગ
પ્રજીવ
સાયનોબેકટેરિયા
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?