ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.
કવકમૂળ, ગ્લોમસ
કવકમૂળ, પેનિસિલિયમ
લાઈકેન, ટેબેક્ઝીઆ
લાઈકેન, હઝોકાર્પોન
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?