જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
બેકટેરિયા
ફૂગ
સાયનો બેકટેરિયા
ઉપરના બધા જ
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?