નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?
ઍઝોસ્પાયરિલમ
ઍઝેટોબેક્ટર
નોસ્ટોક
$ (A) $ અને $(B)$ બન્ને
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.