જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

  • A

    કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો

  • B

    માત્ર નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા

  • C

    અમુક-બૅક્ટેરિયા, સાયનો બૅક્ટેરિયા અને ફૂગ

  • D

    માત્ર નાઇટ્રોજન-સ્થાપન કરતા સાયનો બૅક્ટેરિયા  

Similar Questions

માઈકોરાઈઝા $=.......$

કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

 નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?