નીચેના કયા ખાદ્ય પદાર્થોની બનાવટમાં સૂક્ષ્મ સજીવોનો મહત્ત્વનો ફાળો છે ?

  • A

      ઢોંસા, ઈડલી

  • B

      ખમણ, ઢોકળાં

  • C

      દહીં, છાશ

  • D

    $  (A), (B) $ અને $(C)$  ત્રણેય

Similar Questions

દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $ LAB $ માંથી શું સર્જાય છે?

રોકવીફોર્ટ ચીઝ પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

ટોડ્ડી માટે સાચા વિધાન/વિધાનો

$ I.$ દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું છે

$II.$ પામ વનસ્પતિમાં બેકટેરીયા દ્વારા આથવણ થવાથી બનતું પીણું છે.

રોકવી ફોર્ટ ચીઝ માટે તેના પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?