વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

  • A

      મૂળ પર થતી જીવાતો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

  • B

      ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિ ટકી શકે છે.

  • C

      વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન વધે છે.

  • D

    $  (A)$ અને $ (B)$  બંને

Similar Questions

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.

  • [AIPMT 2010]

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2011]

માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?

નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?