આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?

  • A

      રંગહીન કણ

  • B

      હરિતકણ

  • C

      રંગકણ

  • D

     $F_1$ કણ

Similar Questions

રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :

હરિતકણની લંબાઈ કેટલી છે ?

કોષની અર્ધ સ્વયંજનિત અંગિકા ......છે

 થાયલેકૉઈડ શેમાં હાજર હોય છે 

નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે?