રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે ?

  • A

      કેરોટિન

  • B

      ઝેન્થોફિલ

  • C

      એન્થોસાયેનીન

  • D

      આપેલા બધા જ

Similar Questions

વનસ્પતિમાં સ્ટાર્ચનો સંગ્રહ ક્યાં થાય છે?

 એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:

રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?

સાચું વિધાન શોધો:

કોઈપણ રંજકદ્રવ્ય ન ધરાવતા રંજકકણ