ગાજરનો કેસરી રંગ શેના કારણે છે
એલ્યુરોપ્લાસ્ટ
ઈલૈયોપ્લાસ્ટ
રંજકદ્રવ્ય કણ
એમિલોપ્લાસ્ટ
$(a)$ નાની નલિકાઓ ધરાવે છે. $(b)$ પટલ વડે અવિરત હોય છે. $(c)$ ઉત્સેચકો ધરાવે છે. $(d)$ વનસ્પતિ અને પ્રાણીમાંથી આવેલ હોય છે.
ઉપરના વિધાનમાટે સાચા છે
આપેલ પૈકી કોણ ખોરાક સંગ્રહી કણ તરીકે વર્તે છે ?
સાચું વિધાન શોધો:
હરિતકણના રંજકવિહીન ભાગને ......કહે છે.
ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?