હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
બાહ્યપટલ
અંતઃપટલ
થાઇલેકૉઇડ્સ
સ્ટ્રોમા
નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે ?
સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?
નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે?
હરિતકણની લંબાઈ કેટલી છે ?
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર રંજકકણ :