કણાભસૂત્ર કોષનું શક્તિ ઘર છે. વિધાનની યોગ્યતા ચકાસો.
નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસૂત્ર માટે સામાન્ય નથી?
નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?
પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?
હરિતકણનાં ગ્રેના સિવાયના ભાગમાં શું આવેલ છે ?