કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?
નિવેશ્યનન $\rightarrow$ કૅલસકક $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.
નિવેશ્ય $\rightarrow$ કૅલસ $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.
કૅલસ $\rightarrow$ નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.
નિવેશ્ય $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ કૅલસ $\rightarrow$ સાયટોકાઇનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે.
આપેલામાંથી વનસ્પતિનો ક્યો ભાગ વાઈરસ મુકત વનસ્પતિનાં નિર્માણ માટે explant તરીકે ઉપયોગમાં લેવાય છે.
લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :
લીસ્ટ $- I$ | લીસ્ટ $- II$ |
$(a)$ જીવરસ સંયોજન | $(i)$ પૂર્ણક્ષમતા |
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન | $(ii)$ પોમેટો |
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન | $(iii)$ સોમાક્લોન્સ |
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન | $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$(a) \quad(b)\quad (c)\quad (d)$
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....