સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?

  • [AIPMT 2009]
  • A

    વનસ્પતિ સંકરણથી

  • B

    અવિકિરણથી

  • C

    જનીન ઇજનેરી વિદ્યાથી

  • D

    વનસ્પતિ સંવર્ધનથી

Similar Questions

કોષીયની સંપૂર્ણ ક્ષમતા .....દ્વારા રજૂ કરવામાં આવે છે.

પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?