આકૃતિમાં જોવા મળતો જરાયુવિન્યાસ કઈ વનસ્પતિમાં હોય?
જાસૂદ
ડાયાન્થસ
ગલગોટો
દારૂડી (Argemone)
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.
સાચી જોડ પસંદ કરો
વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.
..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.