નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
ઉચ્ચસ્થ બીજાશય
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.
નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે?
જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?
અધઃસ્થ બીજાશય ધરાવતી શ્રેણી કઈ છે ?
અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?