નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે.
બંને બીજાણુજનક દેહ ધરાવે છે.
બંને પવન દ્વારા પરાગનયન કરે છે.
બંને બેવડું ફલન દર્શાવે છે.
બંને આવરિત અંડકો ધરાવે છે.
સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિ એકબીજાથી મુખ્ય કઈ બાબતમાં અલગ પડે છે ?
પાઈનસ આંબાથી કઈ રીતે ભિન્ન છે?
$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ જાસૂદ | $(P)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ |
$(2)$ કેથેરેન્થસ રોઝિયસ | $(Q)$ લીંબુ |
$(3)$ બોગનવેલ | $(R)$ હીબીસ્ક્મ રોઝા સાઈનેન્સિસ |
$(4)$ સાઇટ્રસ લિમોન | $(S)$ બારમાસી |
$A.$ જાસૂદને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે.
$R.$ જાસૂદમાં અંડકો ઢંકાયેલા અને બીજાશયથી આવૃત હોય છે.
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે