શાનાં કારણે આવૃત્ત બીજધારી વનસ્પતિઓએ ભૂમિય વનસ્પતિ ઉપર પ્રાથમિક પ્રભુત્વ મેળવ્યું છે?
મનુષ્ય દ્વારા પ્રભાવીકરણ
વિવિધ નિવાસસ્થાનોમાં અનુકૂલન શક્તિ
મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા
સ્વયં પરાગનયનની પ્રકૃતિ
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
ઢંકાયેલા અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?
તેમાં જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, મધ્યોદભિદ્ અને લવણોદ્ભિદ્ જાતિઓનો સમાવેશ થાય છે.
નીચેના યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ દ્વિઅંગી | $(i)$ ઇર્કિવસેટમ |
$(B)$ અનાવૃત બીજધારી | $(ii)$ ડુંગળી |
$(C)$ આવૃત બીજધારી | $(iii)$ એન્થોસિરોસ |
$(D)$ ત્રિઅંગી | $(iv)$ થુજા |
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે