$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ દ્વિઅંગી | $(P)$ ઇક્વિસેટમ |
$(2)$ અનાવૃત બીજધારી | $(Q)$ ડુંગળી |
$(3)$ આવૃત બીજધારી | $(R)$ એન્થોસિરોસ |
$(4)$ ત્રિઅંગી | $(S)$ થુજા |
$(1) - (P), (2) - (Q), (3) - (R), (4) - (S)$
$ (1) - (S), (2) - (R), (3) - (Q), (4) - (P)$
$(1) - (R), (2) - (S), (3) - (Q), (4) - (P)$
$ (1) - (Q), (2) - (S), (3) - (R), (4) - (P)$
બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પધ્ધતિ અનુસાર નીચે આપેલ કયાં વનસ્પતિ સૃષ્ટિનાં મુખ્ય વર્ગો છે.
એકદળીનું લક્ષણ કયું છે ?
બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે ?
ઢંંકાયેલાં અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?