બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
આવૃત બીજધારી
લીલ
અનાવૃત બીજધારી
દ્વિઅંગી
સૌથી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?
વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે, કારણ કે -
નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો
$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...
$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....
કોલમ- $I$ અને કાલમ- $II$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ સીકોઈયા સીમ્પરવીરેન્સ | $(p)$ નાનામાં નાની અનાવૃત બીજધારી |
$(B)$ વુલ્ફિયા ગ્લોબોઝા | $(q)$ ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી વનસ્પતિ |
$(C)$ ઝામિયા પીગ્મીયા | $( r)$ વધુ ઊંચાઈનો પુષ્પવિન્યાસ |
$(D)$ નિલગીરી | $(s)$ વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ |
$(e)$ રેફલેસિયા આર્નોલ્ડી | $(t)$ નાનામાં નાની આવૃત બીજધારી |
(f) રામબાણ | (u) મોટામાં મોટું પુષ્પ |
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?