ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
વોટ્સન અને ક્રીક
ફ્રિડરીક મીશર
લિનીયસ
રોબર્ટ બ્રાઉન
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
નીચે પૈકી કયો આનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે ?
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ$-II$ |
$(p)$ $AUG$ | $(a)$ ટ્રાન્સપોઝોન્સ |
$(q)$ $UGA$ | $(b)$ જેકોબ અને મોનાડ |
$(r)$ જમ્પિંગ જીન્સ | $(c)$ સમાપ્તિ સંકેત |
$(s)$ ઓપેરોન મોડેલ | $(d)$ મિથીયોનીન |
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........