નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?
પ્રેરક (inducer)
અટકાવનાર જનીન
પ્રમોટર
બંધારણીય જનીનો
બેક્ટરિયામાં કેટલાં પ્રકારનાં $DNA$ પોલિમરેઝ હાજર હોય છે?
$DNA$ માં એક કુંતલનો ગર્ત (pitch) કેટલો હોય છે ?
આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?
પુનરાવર્તન શૃંખલાઓ $DNA$ નાં ભાગો છે. જે જીનોમમાં ઘણી વખત પુનરાવર્તીત બેઝ ધરાવે છે. પરંતુ
$(a)$ તેઓ યુક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(b)$ તેઓ હિટેરોક્રોમેટીન સાથે સંકળાયેલ છે.
$(c)$ તેઓ $DNA$ ની ચોક્કસતાના આધારે વ્યક્તિની ઓળખમાં મદદ કરે છે.
લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો
$(a)\; i$ જનીન | $(i)\; \beta-$ ગેલેક્ટોસાઈડેઝ |
$(b)\; z$ જનીન | $(ii)$ પર્મીએઝ |
$(c)\; a$ જનીન | $(iii)$ રીપ્રેસર |
$(d)\; y$ જનીન | $(iv)$ ટ્રાન્સએસિટાઈલેઝ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$