નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
તે અનુકૂલનનો એકમ છે.
તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.
મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે
એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?
યોગ્ય જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે. |
$(X)$ એવરી, મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે |
$(Y)$ મેસલસન$-$સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
$(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ થી રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય |
સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું
કયા માધ્યમમાં ઉછેરેલા વાઈરસના સંક્રમણથી બેક્ટેરીયા રેડિયોએક્ટિવ બન્યા ?