કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
પોતાની પસંદગીને
પર્યાવરણનાં પરિબળોને
આજુબાજુના રહેઠાણથી
પોતાની પ્રજનનક્ષમતાને
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.