$0.001\,M $ એસિડીક એસિડની $pH$ $= .......$
$2$
$> 3$
$7$
$14$
$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.
${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?
નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મ એસિડ ${B{H^ + }}$ માટે ${K_w} = {K_a} \times {K_b}$ અને ${K_w} = p{K_a} \times p{K_b}$ મેળવો.
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?