$7$ ગ્રામ $N{H_4}OH$ પ્રતિ $500$ $mL$ દ્રાવણની $pH$ કેટલી હશે ? ( $N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$, $N{H_4}OH$ નું આણ્વિય દળ $35\,g\,mo{l^{ - 1}}$ )
$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times 10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?
એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ?
સાયનિક ઍસિડ $(HCNO)$ ના $0.1$ $M$ દ્રાવણની $pH$ $2.34$ છે. ઍસિડનો આયનીકરણ અચળાંક ગણો અને દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો.
$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.