$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?

  • A

    $AOH$

  • B

    $BOH$

  • C

    બંને

  • D

    એકપણ નહી 

Similar Questions

$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$

એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના $0.01$ $M$ સાંદ્રતાના દ્રાવણની $pH$ $4.15$ છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $p{K_a}$ ગણો.

$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.

જો લેકટીક એસિડની $pKa\,5$ હોય તો, $25^{\circ}\,C$ પર $0.005\,M$ કેલ્શીયમ લેકટેટ દ્રાવણની $pH ................. 10^{-1}$ છે.

  • [JEE MAIN 2023]

નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિયોજન અચળાંક ${K_a}$ અને સાંદ્રતા $c$ લગભગ ..... સમાન છે

  • [AIPMT 1989]