- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
જલીય દ્રાવણમાં $SCN^{-1}, Br^{-1}, I^{-1}$ અને $Cl^{-1}$ આયનો હાજર છે. જ્યારે દ્રાવણ $AgNO_3$ મિશ્ર કરવામાં આવે તો તે દરેકમાંથી કયું પ્રથમ અવક્ષેપિત થશે ?
$K_{sp}$ એ $AgCl = 1.2\times 10^{-10} \,K_{sp}$ એ $AgI = 1.7 \times 10^{-16}$
$K_{sp}$ એ $AgSCN = 7.1 \times 10^{-7} \,K_{sp}$ એ $AgBr = 3.5 \times 10^{-13}$
A
$I^-$
B
$Cl^-$
C
$Br^-$
D
$SCN^-$
Solution
$AgI$ ની દ્રાવ્યના ગુણાકાર ન્યુનત્તમ છે આથી તે પ્રથમ અવક્ષેપિત થશે.
Standard 11
Chemistry