- Home
- Standard 11
- Chemistry
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium
મેગ્નેશિયમ હાઇડ્રોકસાઇડ $Mg{\left( {OH} \right)_2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.2 \times {10^{ - 11}}$ છે. તેની શુદ્ધ પાણીમાં અને $0.05$ $M$ $NaOH$ માં દ્રાવ્યતા ગણો.
Option A
Option B
Option C
Option D
Solution
$1.44 \times 10^{-4}$ mol $L^{-1}$ જળદ્રાવ્યતા $5.0 \times 10^{-9}$ mol $L^{-1}$ $\mathrm{NaOH}$માં દ્રાવ્યતા
Standard 11
Chemistry
Similar Questions
hard