નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?
$HCOOH$
$CH_3COOH$
$ClCH_2COOH$
$FCH_2COOH$
$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?
મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.
$0.1$ $M$ જલીય પિરીડીન દ્રાવણમાંથી પિરીડીનીયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરીડીનનું $\%$ વાર પ્રમાણ શોધો.
દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?