નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.
$(A)$નિર્બળ ઍસિડ | આયનિક સંતુલનો |
$(1)$ ઍસિટિક ઍસિડ $\left(\mathrm{CH}_{3} \mathrm{COOH}\right)$ | $\mathrm{CH}_{3} \mathrm{COOH}_{(\text {aq })}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{H}_{3} \mathrm{O}_{\text {(aq) }}^{+}+\mathrm{CH}_{3} \mathrm{COO}_{\text {(aq) }}^{-}$ |
$(2)$બેન્ઝોઈક ઍસિડ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{COOH}\right)$ | $\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{COOH}_{(\text {aq })}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{H}_{3} \mathrm{O}_{(\text {aq })}^{+}+\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{COO}_{(\text {aq })}^{-}$ |
$(3)$ હાઈડ્રોસાયનિક ઍસિડ $(HCN)$ | $\mathrm{HCN}_{(\text {aq })}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{H}_{3} \mathrm{O}_{\text {(aq) }}^{+}+\mathrm{CN}_{(\text {aq })}^{-}$ |
$(4)$ ફોર્મિક ઍસિડ ($HCOOH$) | $\mathrm{HCOOH}_{(\text {aq })}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{H}_{3} \mathrm{O}_{\text {(aq) }}^{+}+\mathrm{HCOO}_{\text {(aq) }}^{-}$ |
$(5)$ હાઈપોક્લોરસ ઍસિડ $(HOCl)$ | $\mathrm{HOCl}_{\text {(aq) }}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{OCl}_{\text {(aq) }}^{-}+\mathrm{H}_{3} \mathrm{O}_{\text {(aq) }}^{+} \text {etc. }$ |
$(B)$ નિર્બળ બેઈઝ | આયનિક સંતુલનો |
$(1)$ એમોનિયા $\left(\mathrm{NH}_{3}\right)$ | $\mathrm{NH}_{3(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{NH}_{4(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})^{-}}^{-}$ |
$(2)$ એનીલિન $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NH}_{2}\right)$ | $\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NH}_{2(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NH}_{3(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$ |
$(3)$હાઈડ્રેઝીન $\left(\mathrm{NH}_{2} \mathrm{NH}_{2}\right)$ | $\mathrm{NH}_{2} \mathrm{NH}_{2(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{NH}_{2} \mathrm{NH}_{3(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}$ |
$(4)$ મિથાઈલ એમાઈન $\left(\mathrm{CH}_{3} \mathrm{NH}_{2}\right)$ | $\mathrm{CH}_{3} \mathrm{NH}_{2(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square \mathrm{CH}_{3} \mathrm{NH}_{3(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$ |
$(5)$ ડાયમિથાઈલ એમાઈન $\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{NH}$ | $\left.\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{NH}_{(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \square\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{NH}_{3(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}\right)$etc. |
$250$ $mL$ માં $6.0$ ગ્રામ એસિટિક એસિડના દ્રાવણની $pH$ ગણો. $298$ $K$ તાપમાને ${K_a} = 1.8 \times {10^{ - 5}}$ ( $C = 12, H = 1, O = 16$ )
નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
સાયનિક ઍસિડ $(HCNO)$ ના $0.1$ $M$ દ્રાવણની $pH$ $2.34$ છે. ઍસિડનો આયનીકરણ અચળાંક ગણો અને દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો.
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.