નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?

  • [AIPMT 1989]
  • A

    $10$

  • B

    $3$

  • C

    $11$

  • D

    $9$

Similar Questions

$0.1$ $M$ નિર્બળ એસિડનો $298$ $K$ તાપમાને આયનીકરણ અચળાંક $1.74 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.

જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$

  • [JEE MAIN 2014]

નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?

એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ? 

$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......