English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium

$323\, K$ તાપમાને $4$ ગ્રામ સોડિયમ સલ્ફેટને દ્રાવ્ય કરવા કેટલા ....$g$ પાણી જોઈએ? આજ તાપમાને દ્રાવ્યતા $16\%$ છે.

A

$25$

B

$16$

C

$100$

D

$50$

Solution

$100$ ગ્રામે પાણીમાં $16$ ગ્રામ $Na_2SO_4$ હાજર હોય છે.

$4g = \frac{{100}}{{16}} \times 4 = 25\,$  ગ્રામ પાણી 

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.