એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે તો એસિડનો વિયોજન અચળાંક ....... થશે.
$5.0 \times 10^{-5}$
$5.0 \times 10^{15}$
$5.0 \times 10^{-15}$
$2.0 \times 10^5$
એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
$0.1$ $M$ $HCN$ ના દ્રાવણની $pH$ $5.2$ છે તો આ દ્રાવણ ${K_a}$ ગણો.
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?
$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.