સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
દ્રાવ્ય અણુના કદ
દ્રાવ્ય અણુના સ્વભાવ
પાત્રના સ્વભાવ પર
પસાર થતા પ્રવાહની માત્રા
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?
નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02$ $M$ દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ $0.1 \,M$ $NaOH$ ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે ?