${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
$\mathrm{NH}_{3}$ (એમોનિયા) નિર્બળ બેઈઝ છે અને $\mathrm{NH}_{3}$ નો સંયુગ્મ એસિડ $\mathrm{NH}_{4}^{+}$છે. $\mathrm{NH}_{3}$ નાં દ્રાવણમાં નીચેનું સંતુલન હોય છે.
$(i)$ $\mathrm{NH}_{3(\mathrm{aq})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{NH}_{4(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$
$\mathrm{K}_{b}=\frac{\left[\mathrm{NH}_{4}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{\left[\mathrm{NH}_{3}\right]} \quad\left(\right.$ ધારોકે $\mathrm{K}_{b}=1.8 \times 10^{-5}$ છે. $)$
પ્રક્રિયા $(i)$ અને $(ii)$ નો સરવાળો કરીઓ તો ચોખ્ખી પ્રક્રિયા $(i)$ $+$ $(ii)$ $=2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{H}_{3} \mathrm{O}_{(\mathrm{aq})}^{+}+\mathrm{OH}_{(\mathrm{aq})}^{-}$
આ પ્રક્રિયા પાણીના સ્વઆયનીકરણનું સંતુલન છે, જેમાં $\mathrm{K}_{w}=\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]=1.0 \times 10^{-14}$ થાય છે.
પ્રક્રિયા $(i)$ નો $\mathrm{K}_{b} \times$ પ્રક્રિયા $(ii)$ નો $\mathrm{K}_{a}$
$\therefore \mathrm{K}_{a} \times \mathrm{K}_{b}=\frac{\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{NH}_{3}\right]}{\left[\mathrm{NH}_{4}^{+}\right]} \times \frac{\left[\mathrm{NH}_{4}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{\left[\mathrm{NH}_{3}\right]}$
$\therefore \mathrm{K}_{a} \times \mathrm{K}_{b}=\left[\mathrm{H}_{3} \mathrm{O}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]=\mathrm{K}_{w}$
ઉપરના આધારે નીયેની સામાન્ય તારવણી મળે છે. આથી એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $= K_1$ અને બીજી પ્રક્રિયાનો સંતુલન અચળાંક $=\mathrm{K}_{2}$ હોય અને જો પ્રક્રિયા $(1)+$ પ્રક્રિયા $(2)=$ પ્રક્રિયા $3$ નો $K_{3}=K_{1} \times K_{2}$
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો.
$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......
નિર્બળ ઍસિડ $HA$ માં $K_a$ નું મૂલ્ય $1.00 \times 10^{-5}$ છે.જો આ એસિડના $0.100$ મોલ એક લિટર પાણીમાં ઓગળવામાં આવે છે, તો સંતુલન પર વિયોજન એસિડની ટકાવારી ..... $\%$ ની નજીક છે.
જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?